કચ્છ બોર્ડ પરિણામમાં કચ્છનો ડંકો

ધો.12 સાયન્સમાં કચ્છનું 85.64 ટકા પરિણામ,
સામાન્ય પ્રવાહમાં 96.21 ટકા પરિણામ
આર્ટ્સ, કોમર્સમાં અત્યાર સુધીનું સર્વાધિક પરિણામ
રેકોર્ડ બ્રેક 204 વિધાર્થી એ વન માં
કચ્છ જિલ્લો સમગ્ર રાજ્ય માં 96.21 ટકા પરિણામ સાથે રાજ્ય માં સાતમા ક્રમે
બોર્ડના પરિણામ સામે કચ્છ 3.50 ટકા વધુ પરિણામ સાથે મોખરે