ઐતિહાસિક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

ગત રોજ મુંદ્રા ખાતે આયોજિત “સન્માન સમારોહ” ખૂબ જ ભવ્ય અને ઐતિહાસિક રીતે સંપન્ન થયો હતો

​કચ્છની ધરતીના રતન અને “ગરીબોના બેલી” એવા હાજી રમજાનભાઈ અહેમદ કારા (ચાકી) સાહેબની ‘અખિલ કચ્છ ચાકી સમાજ’ના કાર્યકારી પ્રમુખ તરીકેની વરણીના ઉપલક્ષમાં યોજાયેલ આ
સન્માન સમારોહ ખરેખર યાદગાર રહ્યો. હતો

સાથે જ, મુંદ્રા-બારોઈ નગરપાલિકા ચૂંટણી ૨૦૨૬માં વિજયી બનેલા કોંગ્રેસના તમામ કાઉન્સિલરોનું સન્માન કરવામાં આવ્યું, જે જનતાના વિશ્વાસ અને લોકશાહીનો વિજય છે.*
​આ ભવ્ય આયોજનને સફળ બનાવવા બદલ તમામ શુભેચ્છકો, કાર્યકર્તાઓ અને ઉપસ્થિત રહેલા સૌ ભાઈઓનો હૃદયપૂર્વક આભાર. માન્યું હતું
*​ખાસ કરીને આયોજક હાજી સલીમ અહેમદ જત (પ્રમુખ, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ) અને તેમની ટીમની મહેનત એ મહેનત કરી હતી
જેમાં KUTCH ભર ના લોકો હાજર રહ્યા હતા
બાદ માં જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું