માધાપરમાં રહેતા 33 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

copy image

copy image

ભુજના માધાપર જૂનાવાસમાં રહેતા 33 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું . સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર માધાપરના જૂનાવાસમાં શિવશક્તિ ટાયર દુકાનની બાજુમાં રહેતા યુવાને ગત તા 13ની રાતથી સવાર સુધીના અરસામાં કોઇ પણ સમયે અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાને કોઇ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ જીવન રેખા ટૂંકાવી હતી . તેના કૌટુંબિએ તેને સારવાર અર્થે લઇ જતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. માધાપર પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.