પીન્ગલેશ્વરદરીયા કીનારેથી ચરસના 10 પેકેટ મળ્યા

આજરોજ પીન્ગલેશ્વર દરીયા કીનારેથી સ્ટેટ આઈ.બી , એસ.ઓ.જી , મરીન પોલીસના અધિકારી/કર્મચારીઓ જોઈન્ટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કુલ- 10 પેકેટ મળેલ છે મુન્દ્રા પોર્ટના ડ્રગ્સ હોવાની બાતમી ન આધારે એજન્સીઓ દ્વારા તપાસ નો ધમધમાટ : Transworld CFS માં કસ્ટમ, નાર્કોટિક્સ સહિત ના વિભાગ ના અધિકારીઓ એ જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન કર્યું શરૂ