પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા અને ચકલી ઘર એનાયત 

image-223

પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા અને ચકલી ઘર એનાયત કરવામાં આવ્યા કચ્છી આર્ટસ ટ્રસ્ટ તરફથી હાટકેશ સેવા મંડળને પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા અને ચકલી ઘર કચ્છી આર્ટસ પ્રમુખ કુંભાર રમજુભાઈ (માનકુવા) ના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.જેનો ઉપયોગ અંબાજી રાત્રી પૂજા વખતે ગબ્બર ખાતે કરવામાં આવશે.આ ઉપરાંત સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીરભાઈ સમેજા દ્વારા મંડળ તરફથી આંબાનું વિતરણ કરવામાં આવ્