માંડવીમાં શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવ દરમિયાન વિવાદાસ્પદ નિવેદનથી માહોલ ગરમાયો

માંડવીમાં શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવ દરમિયાન વિવાદાસ્પદ નિવેદનથી માહોલ ગરમાયો
સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ અંગે કરી અપમાનજનક ટિપ્પણી
“બ્રહ્મ સમાજ તમારી પાસે ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ છે” – નિવેદનથી બ્રાહ્મણ સમાજમાં રોષ
કાર્યક્રમમાં માંડવીના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવે સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર
આશરે 1400 જેટલા બ્રાહ્મણોની ઉપસ્થિતિ વચ્ચે નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું
સોશિયલ મીડિયા પર નિવેદનના વીડિયો વાયરલ થતા વિરોધની માંગ ઉઠી
બ્રાહ્મણ સમાજ દ્વારા માફી માંગવાની માંગ સાથે મામલો ગરમાયો