પેટ્રોલ અને ડીઝલના ભાવ 10 દિવસમાં ચોથી વખત વધારો

image-276

copy image

copy image

વિકાસનું નવું મોડલ : પેટ્રોલ અને ડીઝલના ભાવ 10 દિવસમાં ચોથી વખત વધારો: ગાડી સ્કૂટર નહીં કોકરોચ પર બેસી બહાર જવાના દિવસો દૂર નથી

પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2.61નો કરાયો વધારો
ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2.71નો વધારો
15થી 25 મે દરમિયાન ચોથી વખત ભાવ વધારો ઝીંક્યો

15 મેના રોજ પેટ્રોલ-ડીઝલમાં રૂપિયા 3 વધાર્યા હતા

19 મેના રોજ પ્રતિ લિટરમાં 90 પૈસાનો વધારો કર્યો હતો
23મેએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 87 પૈસા વધાર્યા હતા
ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 91 પૈસાનો વધારો કર્યો હતો