કેરા પાસે આવેલી વી કોંક્રેટ કંપનીમાં ટ્રક દીવાલમાં ભટકાતાં એક આધેડનું મોત નીપજ્યું હતું.

body

copy image

copy image

કેરા પાસે આવેલી વી કોંક્રેટ કંપનીમાં ટ્રક દીવાલમાં ભટકાતાં એક આધેડનું મોત થયું હતું સૂત્રો અનુસાર માહિતી પ્રાપ્ત થતાં એ આધેડ કેરા પાસે આવેલી વી કોંક્રેટ કંપનીમાં દીવાલની પાછળ હતા. તે સમય  દરમ્યાન ટ્રક રિવર્શ આવતા દીવાલ સાથે અથડાતાં દીવાલ એ આધેડ પર પડી હતી ત્યારે સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડતા ત્યાંનાં તબીબી સેવક દ્વારા આધેડ ને મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ વધુની તપાસ પોલીસે હાથ ધરી છે.