અંજાર પોલીસ મથકે નોંધાયેલ કેબલચોરીના ગુનાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

cable-chori

copy image

copy image

અંજાર પોલીસ મથકે નોંધાયેલ કેબલચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીની પોલીસે અટકાયત કરી હતી. સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે આ ગુનાનો ફરાર આરોપી હાલ 36 ક્વાટર્સ ચાર રસ્તા પાસે હાજર છે, જેથી પોલીસે સ્થળ પર જઈ આરોપીની અટકાયત કરી હતી. આ બાબતે આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.