ભુજ તાલુકાના કોટડા ગામે 20 વર્ષીય યુવકે ગળેફાસો લઈ જીવન ટુકવ્યું  

copy image

copy image

ભુજ તાલુકાના કોટડા ગામે 20 વર્ષીય યુવકે ગળેફાસો લઈ જીવન  ટુકવ્યું  હતું. સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર તા. 2/6 ના મધ્યરાત્રે બે વાગ્યા ની સમયાંતરે કોઈ કારણોસર પોતાના ઘરે ફાસો ખાઈ લીધો હતો. તે દરમ્યાન તેના ભાઈ દ્વારા સારવાર માટે જી.કે જનરલ હોસ્પિટલ લઈ જવાતા ત્યાંના  ફરજ આપનાર તબીબે મૃત જાહેર કર્યો હતો. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.