દેશી હાથબનાવટના તમંચા(કટ્ટા) તથા વિવિધ જીવલેણ હથીયારો સાથે બે ઇસમોને ઝડપીં પડયા

[3:29 PM, 6/5/2026] narzo ofc PHN:
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ અસામાજીક પ્રવૃતી નાબુદ કરવા પરવાના વગરના ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના અધિકારીશ્રી/કર્મચારીઓ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હકીકત આધારે માંડવી શહેર વિસ્તારના ભુંકપનગરી ખાતે રહેતા અહેજાજઅહેમદ રજાકમીયા બુખારી અને તેમના ભાઈ મુશરફ રજાકમીયા બુખારીનાઓના રહેણાક મકાનમાં તપાસ કરતા અહેજાજઅહેમદ રજાકમીયા બુખારી ઉ.વ.-૨૯ રહે.ભુંકપનગરી માંડવી તથા મુશરફ રજાકમીયા બુખારી ઉ.વ.-૨૪ રહે.ભુંકપનગરી માંડવી વાળા હાજર હોય જે બન્ને મજકુરને સાથે રાખી રહેણાંક મકાન ચેક કરતા ઘરની અંદર આવેલ લાકડાના કબાટ માંથી એક દેશી તમંચો (કદ્દો) તથા એક જીવતો કારતુસ મળી આવેલ અને બીજા ખાનામાંથી લાકડાના હાથાવાળી એરગન (પિસ્ટલ) મળી આવેલ તથા વિવિધ નીચે મુજબના જીવલેણ હથીયારો મળી આવેલ આમ મજકુર ઈસમો પાસે મળી આવેલ હથિયાર રાખવા સબબ કોઈ આધાર પુરાવા હોય તો રજુ કરવા જણાવતાં મજકુર ઈસમો પાસે આવા કોઈ આધાર પુરાવા નહી હોવાનુ જણાવેલ તથા હથિયારો બાબતે કોઈ સંતોષ કારક જવાબ આપતો ન હોઈ જેથી મજકુર ઈસમોના કબ્જા માંથી મળી આવેલ ઉપરોકત દેશી તમંચો (કટ્ટા) તેમજ જીવતા કારતુસ બાબતે પુછતા અહેજાજા બુખારી જણાવે છે કે સદર હથિયાર તેને તેના પિતા રજાકમીયા બુખારીએ આપેલ હોવાની હકીકત જણાવેલ. જેથી મજુકર હાજર મળી આવેલ ઇસમો તથા હાજર નહિ મળી આવેલ ઇસમ વિરૂધ્ધ માંડવી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી),એ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ફરીયાદ આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપીઓ

અહેજાજઅહેમદ રજાકમીયા બુખારી ઉ.વ.-૨૯ ધંધો-ડ્રાઈવિંગ રહે.ભુંકપનગરી માંડવી કચ્છ

મુશરફ રજાકમીયા બુખારી ઉ.વ.-૨૪ ધંધો-મજુરી રહે.ભુંકપનગરી માંડવી કચ્છ
[3:30 PM, 6/5/2026] narzo ofc PHN: * પકડવાનો બાકી આરોપી

રજાકમીયા અબ્દુલઅજીજમીયા બુખારી રહે.ભુંકપનગરી માંડવી કચ્છ

કબ્જે કરેલ મુદામાલ

  • એક લોખંડની નાળ વાળો દેશી તમંચો (કટ્ટો) કિં.રૂ.૨,૦૦૦/-

એક જીવતો કારતુસ કિં.રૂ.૧૦૦/-

એરગન પિસ્ટલ કિં.રૂ.૫૦૦/-

  • લોખંડની ધારદાર છરીઓ નંગ – ૩ કિં.રૂ.300/-
  • એક લોખંડના હાથા વાળા ધારીયા નંગ – ૦૨, કિં.રૂ.૧૦૦/-

પ્લાસ્ટિકના હાથાવાળી કરવત કિં.રૂ.૫૦/-

એક લોખંડના હાથા વાળી કુહાડી કિં.રૂ.૧૦૦/-

  • લાકડાના ધોકા નંગ – ૦૨ કિં.રૂ.૦૦/-

લોખંડના અલગ અલગ સાઇઝના પાઈપ નંગ -૦૯, કિં.રૂ.૦૦/-

મોબાઈલ ફોન નંગ-૦૨ કિં.રૂ.૨૫,૦૦૦/-

આરોપી અહેજાજઅહેમદ રજાકમીયા બુખારીનો ગુનાહિત ઇતિહાસ

  • માંડવી પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.ન. ૦૦૪૮/૨૦૨૪ આઇ.પી.સી.ની કલમ ૩૨૩,૩૨૫,૩૨૬, ૪૨૭,૫૦૬(૨),૨૯૪(ખ),૧૧૪ તથા જી.પી.એક્ટ. ૧૩૫ મુજબ

માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.ન. ૦૦૦૨/૨૦૧૮ આઇ.પી.સી.ની કલમ ૩૨૩,૩૨૪, ૩૨૬,૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ. ૧૩૫ મુજબ

  • આરોપી મુશરફ રજાકમીયા બુખારીનો ગુનાહિત ઇતિહાસ

માંડવી પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.ન. ૦૦૪૮/૨૦૨૪ આઇ.પી.સી.ની કલમ ૩૨૩,૩૨૫,૩૨૬, ૪૨૭,૫૦૬(૨), ૨૯૪(ખ),૧૧૪ તથા જી.પી.એક્ટ. ૧૩૫ મુજબ

માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.ન. ૦૦૦૨/૨૦૧૮ આઇ.પી.સી.ની કલમ ૩૨૩,૩૨૪, ૩૨૬,૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ. ૧૩૫ મુજબ

આરોપી રજાકમીયા અબ્દુલઅજીજમીયા બુખારી નો ગુનાહિત ઇતિહાસ

માંડવી પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.ન. ૦૦૪૮/૨૦૨૪ આઇ.પી.સી.ની કલમ ૩૨૩,૩૨૫,૩૨૬, ૪૨૭,૫૦૬(૨),૨૯૪(ખ),૧૧૪ તથા જી.પી.એક્ટ. ૧૩૫ મુજબ

કામગીરી કરનાર અધિકારીશ્રી/કર્મચારી

  • આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબ તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. દેવજીભાઈ મહેશ્વરી, સુરજભાઇ વેગડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ તથા રાજેશભાઇ ગઢવીનાઓ દ્વારા કરવામાં આવેલ છે.