અંજારની નજીક આવેલી સૂર્યા કંપની પાસે એક યુવાને ગળે ફાસો લઈ જીવન ટુકાવ્યું
copy image

અંજારની નજીક આવેલી સૂર્યા કંપની પાસે એક યુવાને ગળે ફાસો લઈ જીવન ટુકાવ્યું હતું સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ બનાવ અંજાર તાલુકાના ભૂવડ ગામ પાસે આવેલી સૂર્યા કંપની પાસે શ્રમિક ની વસાહતમાં બન્યો હતો જેમાં રેહનાર યુવાને પોતાના રૂમમાં જ ફાસો લઈ જીવ ગુમાવ્યો જેની આગળ ની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.