ફેસબુકમાં ખોટી આઈડી બનાવી લોકોને ખોટી લોભામળ આપી છેતરપિંડી કરવાની કોશિશ કરતાં ઇસમને પકડી પાડતી lcb પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી લચરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાશ્ચનરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી શ્ચવકાસ સુ ંડા સાહેબ પોલીસ અશ્ચધક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સસ્તા સોનાની લાલચ આપતી ગેંગો તથા એકના ડબલ કરી આપવાના ઇરાદાથી લોકો સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી તેમના વવરૂધ્ધ કાર્યવાહી કરવા માટે સુચના અને માગયદર્યન આપેલ હોર્. જે સુચના અને માગયદર્યન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પવિમ કચ્ છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.ર્ીણોલ સાહેબનાઓએ જજલ્લામાાં અમુક ઇસમો દ્વારા સોશ્ર્લ મીડીર્ામાાં ખોટી આઇ.ડી. બનાવી તેના મારફતે સોશ્ર્લ મીડીર્ામાાં નકલી ભારતીર્ ચલણી નોટોના વીડીર્ો બનાવી વાર્રલ કરી લોકો સાથે સાંપકય કેળવી વવશ્વાસમાાં લઇ તેઓની સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વવરૂધ્ધ કાર્દેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માગયદર્યન આપેલ હોર્. જે સુચના મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતવસિંહ જાડેજા તથા જર્દેવવસિંહ જાડેજાનાઓ ભુજ ર્હેર વવસ્તારમાાં પેટ્રોલીંગમાાં હતા તે દરમ્ર્ાન મુસ્લીમ એજ્યુકેર્ન ચાર રસ્તા પાસે પહોંચતા ખાનગી અને સયુ ાંકત રાહે બાતમી હકીકત મળેલ કે,“મોહમદતોફીક જુણસ સોઢા રહે. જીલાનીનગર ભુજ વાળો હાલે જીલાનીનગર ત્રણ રસ્તા પાસે હાજર છે અને ર્રીરે કાળા કલરનો ચેક્સ વાળો ર્ટય તથા જીન્સ પેન્ટ પહેરેલ છે અને પોતાના કબ્જજામાાં રહેલ મોબાઇલ ફોનમાાં સોસીર્લ મીડીર્ામાાં ખોટી/બનાવટી આઇ.ડી. બનાવી અને તેમા બજાર ભાવ કરતા સસ્તુ સોનુ તથા નકલી નોટો આપવાની જાહેરાત પોસ્ટ કરી લોકો સાથે છેતરપીંડી કરવાની કોવર્ર્ ચાલુમાાં હોર્, અને તેના વવશ્વાસમાાં આવેલ લોકો પાસેથી નાણાાં પડાવી આવથિક લાભ મેળવે છે તેમજ મેળવવાનો પ્રર્ાસ કરી રહેલ છે.” જે મળેલ હકીકત આધારે તપાસ કરતા મોહમદતોફીક જુણસ સોઢા ઉ.વ.૧૯ રહે. મુસ્લીમ એજ્યુકેર્ન ચોકડી પાસે જીલાનીનગર ભુજવાળો મળી આવેલ અને તેની પાસેથી મળી આવેલ મોબાઇલમાાં “rahul bhai” નામની ફેસબુક આઇ.ડી. ચાલુ હોર્ જે ફેસબુક આઇ.ડી. ના યુ.આર.એલ. ચેક કરતા “https://www.facebook.com/share/14eqq6zbuZ7/” વાળા હોર્ જે ફેસબુક મા એક અન્ર્ પેજ બનાવેલ હોર્ જે જોતા “Enter Price” નામથી હોર્ જેમા જોતા સસ્તા ભાવે સોનાના બબસ્કીટની જાહેરાતો તથા ભારતીર્ ચલણી નોટો એક લાખના પાાંચ લાખ આપવાની જાહેરાત બનાવી છેતરપીડી કરવાના ઇરાદે ર્ેર કરેલ જે બાબતે પુછતા મજકુર ઇસમએ જણાવેલ કે, હુ રાહુલ ભાઇ નામથી ખોટી/બનાવટી ફેસબુક આઇ.ડી. બનાવી તે આઇ.ડી. આ મારા કબ્જજાના મોબાઇલમાાં લોગીન કરી તેમા તે આઇ.ડી. મા બજાર ભાવ કરતા ઓછા ભાવે સસ્તુ સોનુ આપવાની જાહેરાત તથા પૈસા પાાંચ ગણા કરવાની લાલચ આપી તે જાહેરાત બનાવી તે જાહેરાત ફેસબુક ઉપર અપલોડ કરી તેમા લોકો સાથે આ લોભામણી જાહેરાત થી સાંપકય કેળવી તેમને વવશ્વાસમાાં લઇ તેમના સાથે વાતચીત કરી તેમના સાંપકય નાંબર લઇ મારા પાસે આ મોબાઇલમાાં રહેલ વોટસએપ માાં ચેટ કરી લોકોને વવશ્વાસમાાં લઇ બજાર ભાવ કરતા સસ્તુ સોનુ આપવાની લાલચે તથા એક લાખ કા પાાંચ લાખ નકલી નોટો પૈસા આવપાની લાલચે લોકો પાસેથી પૈસા મેળવી અને સોનુ તથા પૈસા નહી આપી છેતરપીંડી કરતા હોવાની હકીકત જણાવેલ. જેથી મજકુર ઇસમ વવરૂધ્ધમાાં ભુજ ર્હેર એ ડીવીઝન પોલીસ સ્ટેર્ન ખાતે ગુ.ર.નાં. ૫૭૨/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૧૮(૪),૩૧૯(૨),૬૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્દેસરની કાર્યવાહી કરેલ છે. ❖ પકડાયેલ ઇસમ ➢ મોહમદતોફીક જુણસ સોઢા ઉ.વ.૧૯ રહે. મુસ્લીમ એજ્યુકેર્ન ચોકડી પાસે જીલાનીનગર ભુજ ❖ કબ્જે કરેલ મુદ્દામાલ ➢ મોબાઇલ ફોન નાંગ-૦૧ કી.રૂા. ૫,૦૦૦/-