ભચાઉ તાલુકાના કટારીયા ગામે જૈન બોર્ડિંગ ચંચળ બા વિધ્યાલય નવ નિર્માણ હાઇસ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

ભચાઉ તાલુકાના જુના કટારીયા વર્ધમાન જૈન બોર્ડિંગ ચંચળ બા વિધાલય નવ, નિર્માણ હાઈસ્કૂલનુ ઉદ્ઘાટન આજે શુભ દિવસે કરવામાં આવ્યો હતો આ, પ્રંસગે ઉપસ્થિત,દાતાઓ અને ભુતપૂર્વ વિધાર્થી ઓ સન્માન કરવામાં આવ્યું હતું આ, પ્રસંગે આજુબાજુ ના ઞામથી આવેલ મહેમાનો નુ વર્ધમાન જૈન બોર્ડિંગ ના ટ્રસ્ટીઓ તરફથી આભાર માનવામાં આવ્યું હતું