ગાંધીધામમાં ધાણીપાસા વડે જુગાર રમતા ચાર ઇસમને પોલીસે પકડી પાડયા

copy image

copy image

ગાંધીધામમાં ધાણીપાસા વડે જુગાર રમતા ચાર ઇસમને પોલીસે પકડી પાડયા હતા. સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર પોલીસને બાતમી મળતા સુંદરપુરી પાણીના ટાંકા પાસે શાકભાજી માર્કેટમાં ગત બપોરના અરસામાં કાર્યવાહી કરાતા આરોપીઓ ધાણીપાસા વડે જુગાર રમતા પકડાયા હતા. તે દરમ્યાન રૂ. 4,650 કબજે કરાયા હતા. આ અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.