રાપરમાં ઇસમે સગીરાનું અપરહણ કરી દુષ્કર્મ આચર્યું

copy image

copy image

 રાપરમાં ઇસમે સગીરાનું અપરહણ કરી દુષ્કર્મ આચર્યું જેની ફરિયાદ પોલીસે નોંધી છે. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ સગીરાની માતાએ ઈસમ સામે  ફરિયાદ નોંધાવી છે.  ઇસમે સગીરાને માર મારી નિકાહ કરવાના ઈરાદે અપહરણ કરી હેરાન-પરેશાન કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઇસમે સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહીશ તો મારી નાખવાની ધમકી આપી હતી.  આ બનાવ અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.