આદિપુરમાં સિંધુવર્ષા 4-એ વિસ્તારમાં ધાણીપાસા વડે જુગાર રમતા પાંચ શખ્સને પોલીસે પકડી પાડયા
copy image

આદિપુરમાં સિંધુવર્ષા 4-એ વિસ્તારમાં ધાણીપાસા વડે જુગાર રમતા પાંચ શખ્સને પોલીસે પકડી પાડયા હતા સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર રોકડ રૂા. 24,750 જપ્ત કર્યા હતા. આદિપુરમાં સિંધુવર્ષા 4-એ વિસ્તારમાં મુરલી હોટેલ ચાર રસ્તા પાસે અમુક ઇસમો જુગાર રમી રહ્યા હતા, તેવામાં અચાનક આવેલી પોલીસે અહીંથી ઇસમોને પકડી લીધા હતા. પકડાયેલા આ ઇસમો પાસેથી રોકડા રૂા. 24,750 મળ્યા હતા, આગળ ની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.