ભચાઉના ટાટાનગરમાં ધાણીપાસા વડે જુગાર રમતી પાંચ મહિલાને પોલીસે પકડી પાડી

jugar

copy image

copy image

 ભચાઉના ટાટાનગરમાં ધાણીપાસા વડે જુગાર રમતી પાંચ મહિલાને પોલીસે પકડી પાડી હતી. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ રોકડ રૂા. 1920 જપ્ત કર્યા હતા. ભચાઉના ટાટાનગરમાં શેરીમાં અમુક મહિલાઓ ધાણીપાસા વડે જુગાર રમતી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં પહોંચી હતી. ત્યારે મહિલાઓ જુગાર રમી રહી હતી તે દરમ્યાન અચાનક આવેલી પોલીસે અહીંથી મહિલાઓને પકડી પાડી હતી. આગળ ની તપાસ પોલીસે હાથ ધરી છે.