કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ ખાતે 20 જૂન 2026 ના રોજ 12 માં આંતરરાષ્ટ્રી યોગ દિવસની ઉજવણી કરાઇ

કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ ખાતે 20 જૂન 2026 ના રોજ 12 માં આંતરરાષ્ટ્રી યોગ દિવસની ઉજવણી કરાઈ હતી સ્કૂલના વિદ્યાર્થીઓ કેરા કુંદનપર બાલમંદિર, ITI ના વિદ્યાથીઓ,શિક્ષકો,કર્મચારીઓ,સંચાલકો, ટ્રસ્ટીઓ તેમજ હોમગાર્ડના જવાનો જોડાયા હતા