“પ્રભાતફેરીના દ્વિતીય વર્ષમાં મંગલ પ્રવેશ”

- અંજાર મધ્યે “”‘જય શ્રી કૃષ્ણ””‘ દ્વારા આયોજીત પ્રભાતફેરી માં સનાતન ધર્મના દરેક વ્યક્તિ/પરિવાર ને આમંત્રણ આપવામાં આવી રહ્યો છે…🙏
- તારીખ – 25/6/2026 (ગુરુવાર)
- (ભીમ અગિયારસ, નિર્જળાએક્દશી )
- સમય – સવારે 5:45વાગ્યે
===================.
સર્વે ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનોને વિન્નતી છેઃ કે આ ભક્તિમય પ્રભાતફેરી માં ઉપસ્થિત રહી ને ધર્મલાભ મેળવો..🙏
➡️ આર્ય સંસ્કૃતિ જતન
➡️ વૈદિક સનાતન ધર્મ નો પ્રચાર
➡️સંપૂર્ણ શ્રધ્ધા સાથે નિષ્કામ ભક્તિ
➡️સામાજિક સમરસતા સાથે વસુદેવ કુટુંબની ભાવના
➡️ અબોલા પક્ષીઓને દાણા અને ગૌમાતાને નિરાણ
આ પાંચ અમૂલ્ય સિદ્ધાંતો સાથે
ભીમઅગિયારસ અને નિર્જળા એકાદશીના આયોજિત પ્રભાતફેરી માં આપ સર્વે ની ઉપસ્થિતી પ્રાર્થનીય છેઃ