“પશ્ચિમ કચ્છ જીલ્લાના ખાવડા પોલીસ સ્ટેશન દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં થયેલ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતી ખાવડા પોલીસ”

જે સુચના અન્વયે પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લાના ખાવડા પોસ્ટે. વિસ્તારમા વહિવટી તંત્રની સાથે રહી ખાવડા પોલીસ દ્વારા સરકારી પડતર જમીન પર કરેલ ધાર્મિક તેમજ કોમર્શિયલ દબાણો-૩૮ કુલ ૩૪૬૮.૪ ચો.મી. જેની અંદાજીત કિં. રૂ. ૩૬,૬૭,૦૦૦/- ના ગેરકાયદેસર દબાણ દુર કરેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ :-
આ સફળ કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લાના ખાવડા પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રી તથા કર્મચારીઓ જોડાયેલ હતા.