ભીમ આર્મી ના અધ્યક્ષ હરિભાઈ પરમાર તેમજ ટીમ દ્વારા ગુજર ક્ષત્રિય સમાજની સ્મશાન ભૂમિ ભૂ માફિયા દ્વારા કરેલ દબાણ ના વિરોધ માં પ્રાંત કચેરીએ ઉગ્ર રજૂઆત કરાશે

અંજારમાં ગુજર ક્ષત્રિય સમાજના બાળ સમશાન પર ભૂ માફિયાઓ દ્વારા ગેર કાયદે જમીન દબાણ મુદ્દે ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા તંત્રને આવેદનપત્ર આપી કરાશે ઉગ્ર રજૂઆત.ભીમ આર્મી ભારત એકતા મિશન ના કચ્છ જિલ્લા અધ્યક્ષ હરિભાઈ પરમાર તેમજ ટીમ દ્વારા ગુજર ક્ષત્રિય સમાજની સ્મશાન ભૂમિ ભૂ માફિયા દ્વારા કરેલ દબાણ ના વિરોધ માં પ્રાંત કચેરીએ ઉગ્ર રજૂઆત કરાશે
અંજાર શહેર ના વિસ્તારમાં છેલ્લા ગણા સમયથી ભૂ માફિયાઓ નું દિવસે દિવસ ત્રાસ વધી રહ્યો છે. ગેર કાયદે જમીન દબાણો કરાઈ રહી છે. જેને રોકવા ભીમ આર્મી ભારત એકતા મિશન સંગઠન ના કચ્છ જિલ્લા અધ્યક્ષ હરિભાઈ પરમાર તંત્રને અગાઉ અવાર નવાર આ બાબતે રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે. ખાસ કરીને જે અહીંના ગુજર ક્ષત્રિય સમાજ ના બાળ સમશાન માટે જે જમીન નીમ થઇ છે. તેના પર હાલ ભૂ માફિયાઓ દ્વારા ગેર કાયદે બાંધકામ કરી જમીન હડપવાનું ષળયંત્ર કરાઈ રહ્યો છે. ત્યારે આ બાળ સમશાનની નીમ થયેલી જમીન ને બચાવા તેમજ અન્ય નીમ થયેલી જમીનો ને બચાવા માટે તા. ૨૯-૦૬-૨૦૨૬ સવારે ૧૧ વાગે અંજાર પ્રાંત અધિકારી શ્રી ને ભીમ આર્મી ભારત એકતા મિશન સંગઠન દ્વારા આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવશેત્યારે આ કાર્યક્રમ ની શરૂઆત અંજાર ખાતે પ્રસ્થાપિત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સવારમાં લોકો જોડાશે ત્યાર બાદ અંજાર પ્રાંત કચેરીએ જઈ આવેદનપત્ર આપી રજુઆત કરાશે
તા. 29/6/2026 ના 11 સવારે વાગે અંજાર માં ભીમ આર્મી ભારત એકતા મિશન ના કચ્છ જિલ્લા અધ્યક્ષ હરિભાઈ પરમાર તેમજ ટીમ દ્વારા ગુજર ક્ષત્રિય સમાજની સ્મશાન ભૂમિ ભૂ માફિયા દ્વારા કરેલ દબાણ ના વિરોધ માં પ્રાંત કચેરીએ ઉગ્ર રજૂઆત કરાશે
અંજાર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિસ્તાર માં ભૂ માફિયાઓ દ્વારા ગેર કાયદે જમીન દબાણો કરાઈ રહી છે. ખાસ કરીને સ્મશાન માટે નીમ કરેલી જમીન પણ સુરક્ષિત નથી. ત્યારે આ દબાણો દૂર કરાવાની માંગ અવાર નવાર કરાઈ છે. છતાં કાંઈ નિવેડો ના આવતા તંત્ર ને ઉગ્ર રજુઆત ભીમ આર્મી દ્વારા કરાશે