સહકાર સેવા મંડળ ધ્વારા મોર્હરમ નિમિતે વિવિધ સમાજના આગેવાનો / સેવાભાવીઓનું મોમેન્ટો થીસન્માન કરવામાં આવ્યા

સહકાર સેવા મંડળ ધ્વારા મોર્હરમ નિમિતે વિવિધ સમાજના આગેવાનો / સેવાભાવીઓનું મોમેન્ટો થી
સન્માન કરવામાં આવેલ. પૈગામ-એ-ઈમામે હુસૈન વ ન્યાઝ
સહકાર સેવા મંડળ ધ્વારા ભુજ મેમણ જમાત ખાનામાં હર સાલ ની જેમ આ વર્ષે પણ ન્યાઝનું આયોજન કરવામાં આવેલ. જેમાં હિન્દુ-મુસ્લીમ ભાઈઓના સહયોગ થી બહોળી સંખ્યામાં ભાઈ તથા બહેનોએ લાભ લીધેલ હતો. આવેલા મહેમાનોનું સન્માન પત્ર સાથે ફુલ-હાલ અને શાલ થી સન્માન કરવામાં આવેલ હતો.
આ સન્માન કાર્યક્રમમાં પીર સૈયદ અહમદશા અલહુસૈની, શંકરભાઈ સચદે, અલી બાપુ મેમણ ધ્વારા હજરત ઈમામ હુસેન ની શહાદત બયાન કરવામાં આવેલ હતી તેમજ કચ્છ ગુજરાત અને દેશ-વિદેશ માં પ્રોગ્રામ યોજવામાં આવે છે તેમજ આ પ્રોગ્રામ કોમી એકતા અને ભાઈચારા થી યોજવા બદલ ઝહીરભાઈ સમેજા, માલશી માતંગ, વારીસ પટણી, અભાસભાઈ હસણીયા પ્રોગ્રામની વ્યવસ્થા સંભાળેલ હતી. પ્રોગ્રામ નું સંચાલન કચ્છી આર્ટ ના પ્રમખ રમજ કુંભાર, માનકુવાએ કરેલ હતુ.
આ સન્માન કાર્યક્રમમાં પીર સૈયદ અહમદશા અલહુસૈની, શંકરભાઈ સચદે, અશરફશા નજમુલહસનશા, અલી બાપુ મેમણ, જોરૂભા રાઠોડ, ઈબ્રાહિમભાઈ હાલેપોત્રા, રફીકભાઈમારા, મુસ્તાકભાઈ લોઢીયા, સમેજા રમજુ ઈસ્માઈલ માનકુવા, આરીફભાઈ રાઠોડ, સાજીદભાઈ મેમણ, બિંદીયાબેન ઠકકર, ધર્મેશભાઈ ગોર, બીનાબેન ભાનુશાલી, ફકીરમામદ કુંભાર, કિશોરદાન ગઢવી, મો.આસિફ કુંભાર, પ્રકાશભાઈ મહેશ્વરી, આદીલભાઈ જત, આકીબભાઈ બાયડ, હરેશભાઈ મહેશ્વરી, આઈશુબેન સમા, રોશનબેન, હારૂનભાઈ ત્રાયા, ફાતમાબેન સમા, અંજલીબેન ગોર, ચેતનભાઈ શાહ, પીર સલીમબાપુ ચિશ્તી કાદરી, હાજી અલી નવાજી, સુલેમાનભાઈ કાસમ કીચા, માવજી પી. ગુંસાઈ, ઈમરાનભાઈ ચવાણ, વાઘજીભાઈ સંઘાર-માંડવી, ગુલામશા ઈબ્રાહિમશા સૈયદ, સલીમભાઈ મોગલ, મુસ્તાક હાલા, હાજી અલી નવાજી, અઝીઝભાઈ કોઠારી નું સન્માન કરવામાં આવેલ હતુ.
આ સમગ્ર કાર્યક્રમ નું આમંત્રણ માન.શ્રી વિનોદભાઈ ચાવડા (સાંસદ સભ્યશ્રી કચ્છ-મોરબી વિસ્તાર) તથા શીતલભાઈ શાહ (પ્રમુખ, ભુજ નગરપાલીકા) તથા હાજી સલીમભાઈ જત (પ્રમુખશ્રી અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિ) ને આપેલ હતુ પરંતુ સંજોગોવસાત તે હાજર રહી શકેલ ન હતા, પરંતુ આ કાર્યક્રમ ની સફળતા બદલ તેઓએ શુભેચ્છા પાઠવેલ હતી.
હતી. આ કાર્યક્રમના મુખ્ય વકતા મુસ્તાક હિંગોરા સાહબ રહેલ હતા. તેમજ આભાર વિધી વિભાકરભાઈ અંતાણીએ કરેલ
આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા તથા સંચાલન સહકાર સેવા મંડળ ના ઝહીર સમેજા, માલશી માતંગ, વારીસભાઈ પટણી, ગનીભાઈ સુમરા, ફકીર જાવેદશા, ગુલામ હુસેન શેખ, ભોગીલાલ વોરા, તેમજ ભારતીય મહિલા મંડળના અફસાનાબેન પઠાણ, માહિબેન મીયાણા, રેશ્માબેન કુંભાર, ભચીબેન સુમરા, સાબેરા સમા, રમાબેન રોહિતભાઈ માંકડ એ કરેલ હતુ.