માંડવી તાલુકાના દરશડીમાં રહેતા 28 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

sus

copy image

copy image

માંડવી તાલુકાના દરશડીમાં રહેતા 28 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. દરશડીના દરબારવાસમાં રહેતા યુવાને દરશડીથી લુડવા વચ્ચે આવેલી વાડી પર કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ જીવનરેખા ટૂંકાવી હતો.આ બનાવની આગળની વધુ તપાસ ગઢશીશા પોલીસે હાથ ધરી છે.