“આધાર પુરાવા વગરની કોપરની પટ્ટીઓ સાથે બે ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી પોલીસ મહાશ્ચનરીક્ષકશ્રી, સરહદી રેન્જ તથા પોલીસ અશ્ચધક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ ભુજનાઓએ જીલ્લામાાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો શ્ચવરૂધ્ધ કાયદેસરની કાયયવાહી કરવા સુચના આપેલ. પોલીસ ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ રેડ કરી તપાસ કરતા બે ઇસમો મળી આવેલ અને તેમના કબ્જાના વાહનના પાછળના ભાગે કોપરની પટ્ટી ભરેલ હોઇ જે બાબતે મજકુર ઇસમો પાસે રહેલ સામાન બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ. આરોપીઓ આ કોપરની પટ્ટીઓ ચોરી કે છળપકટથી મેળવી ભુજ ખાતે વેચવા માટે જઈ રહ્યા હોઇ અને બાતમી મુજબના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જેથી બન્ને ઇસમોને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાયયવાહી હાથ ધરવામાાં આવી હતી. ❖ આરોપીઓ : ➢ કકશન અરજણ માાંતગ ઉ.વ. ૩૧ રહે મતીયા કોલોની માધાપર તા. ભુજ (પકડાયેલ આરોપી) ➢ રાયબ સાલે સમા ઉ.વ. ૩૫ રહે કોટડા ( ખાવડા) તા. ભુજ (પકડાયેલ આરોપી) ➢ અજીજ અલીમામદ સમા રહે. માધાપર તા. ભુજ તથા સની કરશન દનીચા રહે. માધાપર તા. ભુજ તથા મામદ રફીક અદ્રીમ સમા રહે. કોટડા તા. ભુજ (પકડવાના બાકી આરોપીઓ) ❖ કબ્જજે કરેલ કુલ્લે મુદ્દામાલ (જેની કુલ્લે કકિં.રૂ. ૬,૮૦,૦૦૦/-) ➢ અટીગા કાર રજી.નાં. GJ 12 CT 4857 કકિં.રૂ. ૫,૦૦,૦૦૦/- ➢ કોપરની પટ્ટીઓ જેનો વજન ૩૦૦ કી.ગ્રા. કુલ્લે કકિં.રૂ. ૧,૮૦,૦૦૦/- PSI એમ.એચ. શીણોલ સાહેબ તથા ASI અશ્ચનરૂધ્ધશ્ચસિંહ રાઠોડ, ASI શ્ચનલેશભાઇ ભટ્ટ તથા UHC ધમેંદ્રભાઇ રાવલ, UHC શક્તતશ્ચસિંહ ગઢવી, UHC જીવરાજભાઇ ગઢવીની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાાં આવી.