ભારતીય બનાવટનો દારૂ કિં.રૂ.૩,૮૩,૫૦૦/- નો પ્રોહી. મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી નખત્રાણા પોલીસ

તા.૦૯/૦૮/૨૦૨૬ ના ક.૧૦/૦૦ થી સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પોહીના કેસો શોધી કાઢવા માટે મંજલ ઓ.પી. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન નખત્રાણા પો.સ્ટેના એ.એસ.આઇ, વિરેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ નરેન્દ્રસિંહ સીતા નાઓને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, – એક સિલ્વર કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ ગાડીમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂનો જથ્થો શરેલ છે અને હાલે તે ગાડી ભડલી થી ભુજ તરફના રસ્તે જવાની છે જેથી સુંદર હકીકત વાળી ગાડીની વચમાં હતા તે દરમ્યાન ભડલી તરફથી એક સિલ્વર કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ ગાડી આવતા તેને ઉભી રાખી તપાસ કરતા તે ગાડીના પાછળના ભાગે ડીકીમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવેલ જે ગાડી ચાલક તથા તમામ મુદ્દામાલ કબ્જે કરી અંત્રેના પોસ્ટે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ સરનામું-

(૧) જયદિપસિંહ વિરેન્દ્રસિંહ ઉર્ફે વિનુભા જાડેજા ઉવ.૩૪ રહે નવી રાવલવાડી લાભ-શુભ સોસાયટી ભુજ.

પકડવાનો બાકી આરોપી .–

(૧) વિપુલસિંહ સોઢા રહે ચંદ્રનગર તા નમત્રઋણા

કબ્જે કરેલ મુદ્દામાલ :-

(1) GREEN LABEL BLENDED WHISKY 180 ML FOR SELL IN RAJASTHAN ONLY કુલ્લે કવાર્ટર નંગ-૪૭૬ કિં.રૂ.-૭૩,૭૮૦/- ગણી

(2) 8 PM SPECIAL RARE WHISKY 180 ML FOR SELL IN RAJASTHAN ONLY कुल्ले કવાર્ટર નંગ-૪૮ જેની કિં.રૂ.૬૭૨૦/- ગણી

(૩) મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફ્ટ ગાડી રજી નં. જીજે.૧૨.ડી.એમ.- ૮૯૮૫ જેની .३.३,००,०००/-

(૪) સેમસંગ કંપનીનો F12 મોડલનો મોબાઈલ ફોન જેની કિં.રૂ.૩૦૦૦/-

એમ કુલ્લે કિં.રૂ.૩,૮૩,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

(૧) પો.ઈન્સ.શ્રી એ.એમ.પટેલ સા.

(૨) એ.એસ.આઇ. જયંતીભાઈ માજીરાણા

(૩) એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ જાડેજા

(૪) એ.એસ.આઇ. સબીરઅલી બાયડ

(૫) પો.હેડ કોન્સ. મોહનભાઇ આયર

(૬) પો.હેડ કોન્સ. નરેન્દ્રસિંહ સોઢા

(૭) પો.હેડ કોન્સ. મીતકુમાર પટેલ