માંડવી તાલુકાના નાની ઉનડોઠમાં 23 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઇ પોતાની જીવન રેખા ટૂંકાવી

man-suicide_625x300_1526550343160

copy image

copy image

 માંડવી તાલુકાના નાની ઉનડોઠમાં 23 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઇ પોતાની જીવન રેખા ટુકાવી હતી. સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ માંડવી તાલુકાના નાની ઉનડોઠમાં રહેતા યુવાને ગત બપોરે કોઇ અગમ્ય કારણોસાર પોતાની વાડી ઉપર આવેલા ગોદામમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે તેના ભાઇએ ગઢશીશા પોલીસ મથકમાં વિગતો જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ  ધરી છે.