ઈતિહાસ રચાયો! દેશ ની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન આજે હરિયાણા માં દોડશે, પીએમ મોદી બતાવશે લીલી ઝંડી

ભારત માટે આજે ગર્વ ની ક્ષણ. દેશ ની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન આજે હરિયાણા ની પટરી પર દોડવા જઈ રહી છે.

આ હાઇડ્રોજન ટ્રેન હરિયાણા ના જીંદ અને સોનીપત રેલવે સ્ટેશન વચ્ચે દોડશે. આ રૂટ નું કુલ અંતર 88 કિમી છે અને ટ્રેન આ અંતર 2 કલાક માં જ કાપશે.

દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેન ને લીલી ઝંડી આપી ને રવાના કરશે. હાઇડ્રોજન ટ્રેન પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે કારણ કે તેમાં થી કોઈ પ્રદૂષણ થતું નથી.

રેલવે વિભાગ ના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ ભારત ને વિશ્વ માં ટેકનોલોજી માં આગળ લઈ જશે. ફોટો માં પણ ટ્રેન ને ફૂલો અને રંગીન બલૂન થી શણગારવામાં આવી છે.

આ સિદ્ધિ થી સમગ્ર દેશ માં ખુશી નો માહોલ છે.