વૈશ્વિક અર્થવ્યવસ્થા તૂટી રહી છે !

વિશ્વભરમાં મેડલ ઈસ્મા યુદ્ધના કારણે વૈશ્વિક તણાવ ચરણસીમાએ પહોંચ્યો છે.કાચા તેલના ભાવમાં સતત વધારો થવાથી ફુગાવાનો ખતરો મંડાઈ રહ્યો છે, અને શેરબજારોમાં ભારે અસ્થિરતાનો માહોલ છે.મળતી માહિતી મુજબ આ તમામ પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે વિશ્વ વિખ્યાત પુસ્તક “રીચ ડેડ પુઅર ડેડ”ના લેખક રોબર્ટ કિયોસાકીએ વૈશ્વિક અર્થતંત્રને લઈ ફરી એકવાર અત્યંત ડરામણી ચેતવણી આપી છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમની એક જ લેટેસ્ટ પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે વૈશ્વિક અર્થતંત્ર સંપૂર્ણપણે ક્રશ થઈ રહ્યું હોય તેવો દાવો કર્યો છે આ વાયરલ પોસ્ટમાં જણાવ્યું છે કે, વૈશ્વિક અર્થ વ્યવસ્થા અત્યારે પોતાના આરે છે મેં મારા પુસ્તક ‘રીચ ડેટ્સ પ્રોફેસી’માં આ ભયંકરેશ વિશે ખૂબ જ પહેલા ભવિષ્યવાણી કરી હતી. જે લોકોએ તે પુસ્તકમાં આપવામાં આવેલી માર્ગદર્શિકા અને સલાહનું પાલન કર્યું હતું તેઓ આજે આ કપરા સમયમાં પણ સુરક્ષિત અને ઠીક છે પોતાની પોસ્ટમાં કે રોકાણકારો અને સામાન્ય લોકોને હિંમત આપતા મહત્વની સલાહ આપી છે કે, આર્થિક સંકટ વચ્ચે પણ પોતાની રણનીતિ બદલાવવામાં હજુ બહુ મોડું નથી થયું તેઓના મતે દરેક મોટા આર્થિક ક્રેશ દરમ્યાન ધ્યાન રાખો લોકો બરબાદ થઈ જાય છે ત્યાં જ કેટલાક એવા પણ ચતુર લોકો હોય છે જેઓ યોગ્ય રોકાણ કરીને પહેલા કરતા પણ વધુ અમીર બને છે વધુમાં કયો સાથે ઉમેર્યું છે કે રોબોટ કી અગાઉ પણ ઘણી વખત આવી ગ્લોબલ ક્રેશ જે તમને આપી ચૂક્યા છે.સોશિયલ મીડિયા પર તેમના 2.9 થી વધુ ફોલોવર્સ છે અને તેઓ સતત રોકાણ અંગે ટીપ્સ આપતા રહે છે. જો તમને અગાઉની પોસ્ટ પર નજર કરીએ તો તેઓ આવી કટોકટીમાં બચવા અને અમીર બનવા માટે સોના ચાંદી તેમજ ક્રિપ્ટોકરન્સી ને શ્રેષ્ઠ માધ્યમ ગણાવે છે