અમે માનવીય આધાર પર પાકિસ્તાનને જ્યારે સ્થિતિ સર્જાશે ત્યારે પૂરની ચેતવણી આપતા રહીશું:ભારત

image

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન પર નિશાન સાંધતા જણાવ્યું હતું કે સરકાર પ્રયોજિત સીમા પર આતંકવાદે બંને દેશ વચ્ચે સહયોગના આ ઘરનું નાશ કરી નાખ્યો છે મળતી માહિતી મુજબ આપ શ્રી વિશ્વાસ અને સદભાવ વિના સિંધુ જળ સંધિ હેઠળ સંયોગની આશા ન રાખી શકાય તેવું ભારતે સ્પષ્ટ જણાવ્યું હતું. પ્રાકૃતિક સંસાધન પર ઉચ્ચસ્તરીય ખુલી ચર્ચા દરમિયાન પાકિસ્તાનના નિવેદનનો જવાબ આપતા રાજદૂત પર્વતનેનીએ કહ્યું હતું કે, પાકે આમંચનો ઉપયોગ ખોટી વાતો ફેલાવવા માટે કર્યો છે.તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આતંકવાદને પોશીને પાકિસ્તાન સિંધુ જળ કરાર પર સંયોજક ની આશા નહીં રાખી શકે.સીમા પર આતંકવાદનો સરકારી નીતિના સાધન તરીકે ઉપયોગ કરવા વચ્ચે આપશે ભરોસો સદભાવના આધારે શક્ય નથી ભારતે એવું પણ જણાવ્યું હતું કે અમે માનવીય આધાર પર પાકિસ્તાનને જ્યારે સ્થિતિ સર્જાશે ત્યારે પૂરની ચેતવણી આપતા રહીશું