24 કલાક દરમિયાન અચાનક ભારે વરસાદ અને તેના લીધે અમુક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે

image

હવામાન વિભાગની તાજેતરમાં મળેલ આગાહી મુજબ કચ્છ જિલ્લાના ગાંધીધામ, અંજાર,ભચાઉ, ભુજ,માંડવી, મુન્દ્રા,રાપર તાલુકાઓ અને આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન અચાનક ભારે વરસાદ અને તેના લીધે અમુક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે

આથી જિલ્લાના નાગરિકોને સાવચેતી રાખવા વિનતી છે જરૂર જણાય તો જિલ્લા તથા તાલુકા કંટ્રોલ રૂમ પર સંપર્ક કરશો.