કચ્છમાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્રનો મહત્વનો નિર્ણય.
કચ્છમાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્રનો મહત્વનો નિર્ણય.
રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, ભુજ અને મુન્દ્રા તાલુકામાં શાળાઓ-કોલેજોમાં રજા જાહેર.
આજે સવારે 10:00 વાગ્યાથી વિદ્યાર્થીઓને રજા આપી દેવાનો નિર્ણય.
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને આ નિર્ણય લાગુ પડશે.
તમામ કોલેજોના વિદ્યાર્થીઓને પણ આજે રજા આપવામાં આવશે.
બપોરની પાળીમાં ચાલતી તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે.
વહીવટી તંત્રે વિદ્યાર્થીઓ અને વાલીઓને સાવચેતી રાખવા અપીલ કરી.