અંજારમાં ભુવડ શીમ વિસ્તાર માંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર ડેશ શોધી કાઢતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષડ સરહદી રેન્જ બુજના તથા શ્રી સાગર બાગણાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કરલ ગાંધીધામનાઓએ અસામાજીક પ્રસ્તુતી કરતા ઈરામો પર વોચ રાખવા તેમજ છડામાં પ્રોહિબીશનના ડેશો શોધી કાઢવા તેમજ દારૂને નેસ્તનાબુદ કરવા આપેલ સુચન અન્વવે થી એમ.પી.ચૌધરી રશાટેબ નાવબ પોલીસ અધિક્ષક અંગર વિભાગ અંપર નાઓના માર્ગદર્શન હેઠળ થી એલ.એ.પહેગ પોલીસ ઈન્સપેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી આવી પ્રવુતિ કરતા ઈસમો પર પોલીસ સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખી તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હડીડત આધારે ડિશન પરમાર રહે. ne gus consર કયા વાળો સુર્વા કંપનીથી થોડે આગળ મયુબન આઈમાતા હોરેલ પાછળ આવેલ ખાવનોની ઝાડીઓ વચ્ચે આવેલ ખાડામાં વિદેશી દારૂ ઉતારી રાોવત્રે કરે છે તેવી હડીકત આધારે રેઇડ કરી પ્રોહી મુદામાલનો જથ્થા સાથે આરોપીને પડડી પાડી ડાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.ગુનાની વિગત :-અંજપર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૯૯૩૦૦-૩૫૧૦૯૯૩/૨૦૨૬ પ્રોહી પ્રથમ-૧૫(એ) જા(1) જવક(બી) પકડાયેલ આરોપી :- ૧) ડિશન ગોવિંદભાઈ પરમાર ઉ.વ.૨૪ રહે. ગામ-ભુવડ મેઘવાળવાસ તા.અંજાર