મુન્દ્રા બા રોઈ જતાં રોડ પર તાલુકા પંચાયતની સામે થાંભલો થયો ધરાસાઈ સદનસીબે કોઈ જાન હાનિ નથી થઈ થાંભલો જર્જરિત થતા તેમાથી વિજતાર પહેલેથી કાઢી નાખી અને અને એની જગ્યા એ બીજો થાંભલો લાગવવામાં આવ્યો છે પણ જીબી દ્વારા આ થાંભલો ને ખસેડવાની આળસ ન ઊડી સદ નસીબે થાંભલો પડ્યો ત્યારે વરસાદનો સમય હોવાથી વાહન અને લોકોની અવર જવર ઓછી હોવાથી કોઈ નુકશાન થયો નથી આ રોડ ઉપર સાંજના 4 થી 8 દરમિયાન ભારે અવર જવર રહે છે આ થાંભલો 4:30 પડ્યો છે મુન્દ્રામાં આવા બિન ઉપયોગી ઘણા થાંભલા છે તો તંત્ર ને આવા થાભલાને કાઢી નાખવા જોઈએ જેનાથી કોઈને અકસ્માતનો ભોગ ન બનવો પડે