રિપોર્ટ: અસલમ સોલંકી -ભચાઉ કરછ બાહર જવાનો માર્ગ બંધ અનેક વાહન ચાલકો ફસાયા નેશનલ હાઇવે 8 સામખીયાળી ટોલ પ્લાજા સામખીયાળી -ભચાઉ હાઇવે ચામુંડા હોટેલ પાસે 5 ફૂટ પાણી ભરાઈ જવાથી નેશનલ હઇવે બંધ ટ્રાફિક જામ ત્યાં અનેક ગાડીઓ ફસાઈ રોડ ની બને તરફ પાંચ પાંચ કિલોમીટર વહોનોની લાંબી લાઈન સંપૂર્ણ પણે નેશનલ હાઇવે બંધ પાણી સતત વહી રયો છે સામખીયાળી પોલિસ ચોકીએ કમર સુધી પાણી ભરાઈ ગયેલ છે સામખીયાળી પોલિસ ચોકીએ સંપુણ બંધ થઈ ગઈ છે