નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશન માં સફાઈ જુબેસ

image

નખત્રાણા પોલીસ સ્ટેશન માં આજરોજ સફાઈ જુબેસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નખત્રાણા પીઆઇ એ એમ પટેલ સાહેબ ની માર્ગદર્શક હેઠળ પીએસઆઇ બેગડીયા સાહેબની નીગ્રાનીમાં આજુબેસનુ કાર્યક્રમ કરવામાં આવ્યું જેમાં નખત્રાણા પોલીસ સ્ટાફ ના તમામ કર્મચારીઓ તેમજ જીઆરડીના ભાઈઓ તથા બહેનો પૂરેપૂરો સાથ સરકાર આપી પુરા ગ્રાઉન્ડની સફાઈ કરી હતી ફક્ત ફોટા સેન્સ માટેકે સોશિયલ મીડિયા ઉપર ચમકવા માટે નહીં પરંતુ હકીકતે પૂરેપૂરી સાફ સફાઈ કરી હતી આપ જોઈ શકો છો કે નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશન ખરેખર સ્માર્ટ પોલીસ સ્ટેશનબની ગયું