ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે ભચાઉ નાં કૈલાસધામ ખાતે માવતર ની યાદ માં વુક્ષા રોપણ કરી કરાઈ ઉજવણી

માતૃ-પિતૃ પૂજન સાથે વૃક્ષારોપણ
ભારતીય સંસ્કૃતિમાં “માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ” ની પવિત્ર ભાવનાને પ્રોત્સાહિત કરવાનો પવિત્ર ઉદ્દેશ્ય લઈને સંસ્કાર કેન્દ્રમાં ગુરુપુર્ણિમા ઉત્સવ નિમિતે “માતૃ-પિતૃ પૂજન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ અવસરે તમામ વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતાનું શ્રદ્ધા, ભક્તિ અને આદરભાવથી પૂજન કરી. બાળકોના કોમળ હદયમાં માતા-પિતા તથા ગુરુ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સંસ્કારનું બીજ રોપાય, તેવો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.આવા પવિત્ર સંસ્કારો તેમના જીવનમાં ઉજજ્વળ ચારિત્ર્ય નિર્માણનો મજબૂત આધાર બનશે શ્રી કૈલાશધામ, હિમતપુરા વિસ્તાર માં કાર્યક્રમ નું આયોજન કરાયું હતું
ઉપસ્થિતિ મહેમાન પ્રેરણારૂપ
આ પવિત્ર પ્રસંગે શાસ્ત્રીજી શ્રી કનૈયાલાલ જી રાજગોર- ભચાઉ માતૃ પિતૃ પૂજન વિધિ સાથે
વિશેષ ઉપસ્થિતિ :-
ડૉ.અનિલ. એસ.મેવાડા સાહેબ
જાણીતા સર્જન
-હર્ષવર્ધન સર્જીકલ હોસ્પિટલ – ભચાઉ
શ્રી નરેન્દ્રપુરી શિવપુરી ગોસ્વામી
પ્રમુખ દશનામ ગોસ્વામી સમાજ ભચાઉ પંકજ લકુમ
તેમજ આમંત્રિત મહેમાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા
તૃપ્તિબેન ગોહિલ
આચાર્યશ્રી
સંસ્કાર કેન્દ્ર
સેવા સાધના – કચ્છ
શ્રી મહેશભાઈ સોલંકી નાં ઉપક્રમે આયોજન કરાયું હતું
અહેવાલ ભીખુ પ્રજાપતિ સામખીયારી કચ્છ