ભુજમાં એસીબીની સફળ ટ્રેપ કાર્યવાહી

image

રેવન્યુ તલાટી ચંદુભાઈ હરણ રૂ.35 હજારની લાંચ લેતા ઝડપાયા

ખેડૂત ખાતેદારનો દાખલો આપવા બદલ લાંચની માંગણીનો આક્ષેપ

રૂ.40 હજારની માંગણી બાદ રૂ.35 હજારમાં સોદો થયો હોવાનો આરોપ

ભુજ ખાતે પ્રાંત અને મામલતદાર કચેરીમાં ટ્રેપ ગોઠવાઈ

ફરિયાદી પાસેથી રૂ.35 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા

લાંચની સંપૂર્ણ રૂ.35 હજારની રકમ એસીબીએ કબજે કરી

જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબીએ કાર્યવાહી હાથ ધરી

ભુજ એસીબી પીઆઈ જે.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સફળ ટ્રેપ

આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી શર