ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી આધાર-પુરાવા વગરના ડીઝલના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

પકડાયેલ ઇસમ:-
પનાલાલ રામકુમાર યાદવ રહે. આર.ઇ.પાર્ક ખાવડા તા.ભુજ મુળ રહે.-લાહુરાદેવા ધરમપુરા સંત કબીરનગર ઉતરપ્રદેશ
કબ્જે કરેલ મુદ્દામાલ:-
ડીઝલ આશરે ૨૦૦ લીટર જેની કિં.રૂ.૧૯,૬૦૦/-
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
ASI અનિરુધ્ધસિંહ રાઠોડ, નિલેશભાઇ ભટ્ટ તથા HC ધર્મેદ્રભાઇ રાવલ તથા HC જીવરાજભાઈ ગઢવી