પૂજારી બન્યા પપ્પુ યાદવ, રાહુલ ગાંધીએ આપ્યું દાન; પછી દાનપેટી લઈને ભાગ્યા સાંસદ

image

સંસદનું ચોમાસુ સત્ર સતત કોઈ ને કોઈ મુદ્દે ચર્ચામાં રહ્યું છે પરંતુ આજે સાંસદ પરિષદમાં એક એવો રાજકીય અને અનોખું નજારો જોવા મળે છે જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા બિહારના થી અપક્ષ સાંસદ પપ્પુ યાદવ પૂજારીના વેશમાં જમીન પર બેઠેલા જોવા મળે હતા એ તેમની પાસે એક દાન પાત્ર રાખેલું હતું અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમાં વિવિધ રીતે રૂપિયા નાખતા નજરે પડ્યા હતા મળતી માહિતી મુજબ વિપક્ષે અયોધ્યામાં રામ મંદિરના દાનની ચોરી અને સંસદમાંથી ગૃહ મંત્રી અમિત શાહની ગેરહાજરીને લઈને આ શોર્ટ પ્લે રજૂ કર્યું હતું. વિભક્તિ સાંસદોના અનોખા વિરોધ પ્રદર્શનથી ખૂબ જ રસપ્રદ અને વ્યંગાત્મક હતી રાહુલ ગાંધીએ આગળ વધીને દાનપત્રદાન આપ્યું જેના પછી બનેલા પપ્પુ યાદવ એ અયોધ્યાના સાંસદના ચરણસ્પર્શ કર્યા હતા. ત્યાર પછી તરત જ પૂજારી બનેલા પપ્પુ યાદવ દાનપત્ર લઈને અચાનક ત્યાંથી ભાગ છૂટ્યા હતા. વિપક્ષના કહ્યા અનુસાર આ પ્રતિકાત્મક નાટક દ્વારા તેઓ અયોધ્યાય મંદિરના દાનમાં થયેલી નાણાકીય અનિયમિતતાઓ અને દાન ચોરીના મુદ્દે સંસ્કારને ઘેરી રહ્યા હતા. આ પોસ્ટર્સ પર મોટા અક્ષરે લખેલું હતું કે મહામંત્રી અમિત શાહ સાંસદમાંથી ગાયબ કેમ છે? વિપક્ષે લગાવતા કહ્યું હતું કે દેશના આટલા મહત્વના મુદ્દાઓ પર સાંસદમાં ચર્ચા ચાલી રહી છે પરંતુ ગૃહ મંત્રી ગેરહાજર છે. પપ્પુ યાદવ નું આ કોઈ પહેલું અનોખું વિરોધ પ્રદર્શન નથી પરંતુ પહેલાં પણ તેઓ પોતાના અલગ અલગ અવતારથી રાજકીય ગલીયારામાં ચર્ચામાં રહી ચૂક્યા છે