કુલગામમાં નાપાક આતંકી હુમલો : એક મોત

image

જમ્મુ કાશ્મીરના ફૂલ ગામ જિલ્લાના કિલો વિસ્તારમાં નાપત આતંકીઓએ બે બિન કાશ્મીરી શ્રમિકો પર ગોળીબાર કર્યો હતો એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો મૃતકની ઓળખ છત્તીસગઢના દિપક તરીકે થઈ છે જ્યારે ભુપેન્દ્ર કુમારની સારવાર ચાલી રહી છે મળતી માહિતી મુજબ પાકિસ્તાન સ્થિત ત્રાસવાદ સંગઠન લશ્કર એ તૌયબા એ આ હુમલાની જવાબદારી લીધી છે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરીને શુદ્ધ પણ ઓપરેશન શરૂ કર્યું છે જમ્મુ કાશ્મીરના રાજવરી માં જંગલ ની અંદર એક આતંકવાદી અડ્ડા નો પડદા પર થયેલા બીજા દિવસે આ હુમલો થયો છે પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ સર્ચ ઓપરેશન કરી રહી હતી આ વિસ્તાર ખૂબ જ ગાંઠ છે અને ચારે બાજુ ઊંચા વૃક્ષો છે.