મોદીના વીડિયોના વિવાદ પછી vip માટે લાગુ કર્યા ખાસ નિયમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો ફેસબુક વીડીયો હંગામી રીતે હટાવી નાખવામાં આવતા પેદા થયેલા વિવાદ બાદ મોદીએ કડક પગલાં ભરવા હવે વીઆઈપી એકાઉન્ટ માટે નવા નિયમો લાગુ કર્યા છે આઇટી સચિવ કૃષ્ણએ કહ્યું હતું કે મેટા તરફથી આ અંગે સરકારને પત્ર પાઠવી ને ખેદ પ્રગટ કરવામાં આવ્યો છે 28 જુલાઈ પછી આવું બનતું અટકાવવા માટે વધારાના સુરક્ષા ઉપયોગ લાગુ કરવામાં આવ્યા છે સરકાર હાલ કંપનીની સ્પષ્ટતા ની ચકાસણી કરી રહી છે આ જ સાથે નો વિડીયો હટાવી નાખવામાં આવ્યો તેની ટેકનીકલ અને નીતિગત બાબતો ઉપર ચર્ચા માટે આગામી 7 થી 10 દિવસની અંદર મેટરના વૈશ્વિક અધિકારી અને ભારત સરકાર વચ્ચે બેઠક પણ નક્કી કરવામાં આવી છે જેમાં સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા મુદ્દા ઉપર મેટા ની પ્રતિક્રિયા ઉપર પણ વિચારણા કરવામાં આવશે