અંધૌની સીમમાં સાંઢાનો શિકાર કરતો શિકારી ઝડપાયો

image

ખાવડા બાજુ અંધૌની સીમમાં સરકારી પડતર જમીન ઉપર સાંઢાનો શિકાર કરતા શિકારીને વન વિભાગ એ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતાં તેને જેલ હવાલે ધકે લાવ્યો હતો આ બાબતે પૂર્વક જીવન વિભાગ એ જાહેર કરેલી વિગતો અનુસાર ગત તારીખ 30 7 ના વન વિભાગ સંરક્ષક, નાબ વન સરક્ષક, તેમજ મદદનીશ મન સરક્ષક ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભુજ ઉત્તર રેન્જના ખાવડા રાઉન્ડના અંધૌ ગામની સરકારી પડતર જમીનમાં સાંઢા જીવ એકનો શિકાર કરતા એક શખ્સની અટક કરી તેના વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો આ આરોપીને ભુજના જીવ મેજી સમક્ષ રજૂ કરાતા તેને જેલ હવેલી ખસેડાયો છે આરોપી સોડા ખોલી પાસેથી મૃત સાંધા જીવ એક અને મોટરસાયકલ કિંમત રૂપિયા 18000,તેમજ 1 મોબાઇલ ₹400 અને એક ખુરપી સાંઢાના દરમાં ફૂંક મારવા માટેનું માટીનું સાધન જપ્ત કરવામાં આવ્યું હતું.