દેશી દારૂના ઉપયોગ માટે લઈ જવાતો 3000 કિલો અખાદ્ય ગોળ જપ્ત

ભુજ માં દેશી દારૂ ના ઉપયોગમાં લેવાતા 3000 કિલો અખાદ્ય સડેલા ગોળ સાથે એક શખ્સને ભુજથી ઝડપી પ્રેશર ની કાર્યવાહી કરેલ છે આ અંગે નોંધાયેલી ફરિયાદ અનુસાર ગત તારીખ 22/2 ના પોલીસને બાતમી મળી હતી કે ભીડનાકાથી સરપટ નાકા તરફ એક બોલેરો પીકપ વાહન માં સંઘર્ષ પદ જથ્થો જઈ રહ્યો છે જેથી પોલીસે આલાવાળા કબ્રસ્તાન ના ગેટ પાસેથી બાદની વાળી ગાડીને રોકી તપાસી લેતા તેમાંથી ત્રણ હજાર કિલો સડેલો અખાતે ગોળ જેની કિંમત 75 હજાર મળી આવ્યો હતો આ ગાડીના ચાલક ને ઝડપી પૂછપરછ કરતા આવા ગોળનો ઉપયોગ વિદેશી દારૂ બનાવવા માટે કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તે સમયે જાણવા જેવું દાખલ કરી કબજે કરેલા ગોળના સેમ્પલ પરીક્ષણ અર્થે એફ.એસ.એલ રાજકોટને મોકલ્યા હતા જેનો અહેવાલ આવતા આ અંગે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે