હરિપર ગામની સીમમાંથી દેશી બનાવટની મજલ લોડ બંદુક (અગ્નિશસ્ત્ર) સાથે એક ઇસમ ઝડપાયો

માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારના જનારાજા ડેમ,હરિપર ગામની સીમમાંથી ગેરકાયદેસર રીતે દેશી બનાવટની મજલ લોડ બંદુક (અગ્નિશસ્ત્ર) સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ-ભુજ કબ્જે કરેલ મુદામાલની વિગત(૧) દેશી બનાવટની મજલ લોડ બંદુક (અગ્નિશસ્ત્ર) નંગ- ૦૧, કિ.રૂ.૨,૦૦૦/- (૨) મોબાઈલ નંગ- ૦૧ કિ.રૂ.૫૦૦૦/-એમ કુલ્લે મુદામાલ કિ.રૂ.૭,૦૦૦/- પકડાયેલ ઇસમના નામ-સરનામા હરેશ જુસા કોલી, ઉવ.૩૫, રહે. હરિપર, તા. ભુજ, જી.કચ્છ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ એસ.ઓ.જી., ભુજના પોલી ઇન્સપેક્ટરશ્રી એ.ડી.પારમાર, તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ ઝાલા, તથા પો.હેડ.કોન્સ ભાવેશભાઈ ચૌધરી તથા પો.કોન્સ દિનેશભાઈ ચૌધરી તથા એલ.આર.પો.કોન્સ. મહિપાલસિંહ જાડેજા, રવિન્દ્રકુમાર રાઠોડનાઓ દ્વારા કરવામાં આવેલ છે.