આધાર-પુરાવા વગરનો લોખંડનો ભંગાર પકડી પાડતી લૌકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

ભુજ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાથી આધાર-પુરાવા વગરનો લોખંડનો ભંગાર પકડી પાડતી લૌકલ ક્રાઇમબ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ632148407પકડાયેલ ઇસમ:-સરફરાજ અબ્દુલા કાદી ઉ.વ.૨૦ રહે. નોતીયાર ફળીયુ દયાપર તા.ભુજકબ્જે કરેલ મુદ્દામાલ:-લોખંડનો ભંગાર ૧૫૦૦ કી.ગ્રા. કિ.રૂ.૫૨,૫૦૦/-ટાટા કંપનીના અલ્ટ્રા મદનીયુ ગાડી રજી.નં. GJ 21 W 8407डि.३.२,००,०००/-કામગીરી કરનાર અધિકારી/કર્મચારીASI નિલેશભાઇ ભટ્ટ, અનિરુધ્ધસિંહ રાઠોડ તથા HC ધર્મેદ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઇ ગઢવી