મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક આઇસર ટ્રકમા ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરનાર ઇસમ ઝડપાયો

મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક આઇસર ટ્રકમા ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરનાર ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજકબ્જે કરેલ મુદ્દામાલ:-ટાટા આઇસર ટ્રક રજી.નં. GJ-01-DY-3993 જેની કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/-પકડાયેલ ઇસમ:-લક્ષ્મણ સામતભાઈ ગઢવી રહે.-મોટા ભાડીયા તા.માંડવીકામગીરી કરનાર અધિકારી/કર્મચારી ASI પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા HC રાજદિપસિંહ ગોહિલ તથા PC રામજીભાઇ રબારી તથા મહેશભાઇ ચૌહાણ