નખત્રાણા ના નાનીબન્ની માંથી ચાર ભેંસોની તસ્કરી
નખત્રાણા નાની બન્ની તથા ગ્રામ્ય વિસ્તારના ભેંસોની ચોરીથી પશુપાલકોમાં ચિંતા ફેલાઈ હતી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત સપ્તાહમાં તલ ગામના માલધારીએ તલ ગામની સીમાડામાં ચરવા મુકેલી 10 જેટલી ભેંસો પૈકીની 4 કીમતી ભેંસો અંદાજે ચાર લાખની ભેંસો કોઈ ચોર ચોરી કરી માલવાહક વાહન મારફતે ઉઠાવી ગયા છે કચોરી અંગે માલધારીએ નિર્ણય પોલીસને જાણકારી હતી. મામલે આગળની વધુ તપાસ પોલીસે હાથ કરી છે