માંડવી માં મોબાઇલમાં ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ પોલીસના શખ્સ પોલીસના સકાંજામાં
copy image

માંડવીમાં મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને પોલીસે સકાંજામાં લીધો હતો. મળતી માહિતી અનુસાર રાત્રે 8:00 વાગ્યાના અરસામાં માંડવીની એચ.ડી.એફ.સી બેન્ક પાસે આરોપીને તેના મોબાઇલમાં ક્રિકેટ મેચ ના સટ્ટા નો જુગાર રમતા ઝડપ્યો હતો જેમાં રોકડા રૂ.4320 એક મોબાઇલ કિં રૂ 5000 તેમજ ઓનલાઈન આઈડી માં બેલેન્સ 31009 એમ કુલ 40 3 29 ના મુદ્દામાલ સાથે માંડવી પોલીસે આરોપી સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો.