૧૫મી ઓગસ્ટ (સ્વાતંત્ર્ય દિન) નિમિત્તે શાળા કક્ષાએ યોજાયેલ ઉજવણીની અખબારી અહેવાલ

2180663

આજે સમગ્ર દેશની સાથે શ્રી જુણાયાય પ્રાથમિક શાળા ખાતે પણ ભારતનો ૮૦મી સ્વાતંત્ર્ય દિન અત્યંત ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિના માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. આજના આ પાવન અવસરે શાળા પરિસરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમત-ગમત સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત આયાર્યશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ધ્વજવંદનથી થઈ હતી. ત્યારબાદ સૌએ સાથે મળીને રાષ્ટ્રગાન ગાઈને ત્રિરંગાને સલામી આપી હતી. શાળાના શિક્ષકો દ્વારા ઉત્સાહવર્ધક સ્ટેજ સંચાલન કરવામાં આવ્યું હતું.

સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને આકર્ષણો વિધાર્થીઓએ પોતાની કળાના માધ્યમથી રંગારંગ કાર્યક્રમો રજૂ કરીને સોના દિવ જીતી લીયા હતા. કાર્યક્રમમાં માપવ મારા મોહનજી, રાધા કૃષ્ણ: ‘દેશ રંગીવા: ‘છોટા બય્યા: આજ દિવ પે હાથ રખકે, ‘હમ લોગો કો સમજ શકો અને અકર ચકર” જેવા સુંદર અભિનય ગીતો રજૂ થયા હતા. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ ‘સ્વાતંત્ર્ય દિન’ અને બેટી બચાવો જેવા ગંભીર તથા પ્રેરણાદાયી વિષયો પર સુંદર વક્તવ્યો આપ્યા હતા.કાર્યક્રમમાં હાસ્યથી ભરપૂર નાટક તેમજ ઝાંસીની રાણી વક્ષ્મીબાઈના જીવન પર આધારિત એકાપાત્રીય અભિનયે ઉપસ્થિત સૌ કોઈમાં દેશભક્તિનો જોમ ભરો દીધો હતો.રમત-ગમત:સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ ઉપરાંત વિધાર્થીઓ માટે વીંબુ ચમચી, કોથળદોડ સિક્કા શોષ અને ફૂગ્ગા ફોડ જેવી રોમાયક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ વિધો હતો.ભેટ સોગાદ:-શ્રી પુંજુસા જાડેજા તરફથી શાળાના દરેક વિદ્યાર્થીને નોટબૂક તથા પેન આપવામાં આવીઆ ઉપરાંત શાળાને ૧૦ ખુરશીઓ ભેટ ખાપવનો જાહેરાત પણ કરવામાં આવી.શ્રી અખેરાજજી જાડેજા તરફથી શાળાને સરસ્વતી દેવીની પ્રતિમા ભેટ સ્વરૂપે આપવામાં આવી. આપવામાં આવ્યોપસંગમાં ઉપસ્થિત ગ્રામજનો તરફથી – ૫૧૦૦/- વોકફાળો શાળાને શ્રી કે.ડી.જાડેજા તરફથી સ્નેહપૂર્વક ડ્રાયફૂડની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યુ અંતે, રાષ્ટ્રપર્વની ઉજવણીની મીઠાશ વધારવા માટે તમામ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહેમાનોને પ્રસાદી વિતરણ કરવામાં ખાવ્યું હતું. ‘ભારત માતા કી જય’ અને ‘વદે માતરમ” ના નારાઓ સાથે આખી માહોવ દેશભક્તિમય બની ગયો હતો અને કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ થઇ હતી.